- વિદ્યાર્થીની માટે 100 % ટકા સલામત એ.સી. શાળા
- અંગ્રેજી શિક્ષણના શ્રેષ્ઠ વિકલ્પ ગુજલીશ નો શુભારંભ
- અધ્યતન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લેબ
- NEET, JEE ના વર્ગોની સુવિધા
- ઇન્ડોર / આઉટડોર ગેમ માટેના અનુભવી કોચ અને વિશાળ મેદાન
- જ્ઞાન, સંસ્કાર અને વૈદિક યજ્ઞનો નો સંગમ સરસ્વતી મંદિર
- પૌષ્ટિક નાસ્તો અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન
- વિવિધ વાનગીઓ શીખવાડતા કુકિંગ વર્ગોની સુવિધા
- હોસ્ટેલ સુવિધા અને ડે બોડીગ