- દીકરીઓ માટે ની 100% સુરક્ષિત શાળા
- અનુભવી શૈક્ષણિક બહેનનો સ્ટાફ
- મોટીવેશન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન
- ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટ
- ડિજિટલ ક્લાસરૂમ
- પુનરાવર્તન માટે ઈ લર્નિંગ મોડલ મોડ્યુલર
- ધો 11/12 કોમર્સના વિદ્યાર્થીઓને વ્યવહારીક જ્ઞાન માટે કોમર્સ ક્લબનું આયોજન
- અદ્યતન લાઇબ્રેરીની સુવિધા
- વાલીઓ માટે એસ.એમ.એસ. ની સુવિધા
- સ્કીલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ
- આધુનિક કોમ્પ્યુટર લેબ
- દરેક વર્ગમાં 40 વિદ્યાર્થીનીઓ
- સમગ્ર સુરત તેમજ શાળા થી 20 કિલોમીટર સુધી આવેલા વિસ્તાર માટે બસ સુવિધા
- સ્વાદિષ્ટ નાસ્તો સમતોલ પૌષ્ટિક ભોજન