દીકરીનું ઘર : વિશ્વભારતી આગવી વિશેષતા એસી અને નોન એસી હોટલ જ્યાં મળે છે તમને પરિવારની હુંફ, વડીલોનું માર્ગદર્શન એકલતાના સુતરના તાંતણે જોડાઈને પોતાનો વિકાસ સાધવાની અને સફળતાને આંબવાની અનંત દિશાઓ – ક્ષિતિજો
“જેનું અન્ન તેવું મન” તેમજ “જેના અન્ન ભેગા તેના મન ભેગા”
કહેવત ને સાકાર કરે છે અહીંની સામુહિક ભોજન પ્રણાલી. જેમાં સવાર બપોર અને રાત્રે અપાતુ સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક ભોજન કરે છે. તેમની તંદુરસ્તી નું અનેરું જતન
Second Home | AC | Non-AC | Total |
Ground Floor | 28 | 12 | 40 |
First Floor | 14 | 22 | 36 |
Second Floor | 00 | 15 | 15 |
Third Floor | 00 | 15 | 15 |
42 | 64 | 106 |