ગુજરાતી માધ્યમ
Call: +(91) 7622020922
Call: +(91) 7622020922
હાઉસ સિસ્ટમ

હાઉસ સિસ્ટમ

સંસ્કૃત ભાષાની આ પ્રચલિત ઉકિત, આદિકાળથી જગતમાં ની ભવ્ય અને પ્રાચીન ગણાતી આર્ય સંસ્કૃતિનો ગુણો અને મૂલ્યાંકનો નું જીવન પ્રતીક ગણાવી શકાય એવું જ એક પ્રતીક અમારી શાળાનો લોગો જે માનવજીવનના અતિ વંદનીય ત્યાં અને કરુણા નું સચોટ ઉદાહરણ છે

શાળાનો આ લોકો સૂચવે છે કે, નારીમાં સમગ્ર બ્રહ્માંડ નો ભાર ઉત્સાહભેર ઉપાડી લેવાની અદમ્ય શક્તિ છે, સાહસ છે, આત્મવિશ્વાસ છે. આ ઉત્સાહ ને ચરિતાર્થ કરે છે. શાળાના ચાર હાઉસ ખરા અર્થમાં આપણાને આપણા તને પામવા થવાની પ્રેરણા આપે છે. આ રંગો પૈકી

  • રેડહાઉસ
    બહાદુરી અને શક્તિનો સમૂ લાલ હાઉસ દીકરીઓમાં જીવનને ઉત્સવની જેમ આનંદિત રાખવા તેમજ વસંતની સુંદરતા સમા શુભ વિચારો નું જીવનમાં સિંચન કરે છે, જેના થકી તે જીવનના પ્રત્યેક શુભ કાર્યોમાં સફળ થવા સતત પ્રેરિત રહે છે.
  • ગ્રીન હાઉસ
    સજીવતા અને જીવંતતા ના પ્રરીક આ રંગ આખા અને પૂરને ગીર શાંતિનો અહેસાસ કરાવી પુરી બુદ્ધિ વડે સમૃદ્ધિ કાર્યોને ફળદ્રુપ સાકાર કરવા દીકરીઓના શારીરિક અને માનસિક તાજગી નું સિંચન કરે છે
  • યલો હાઉસ
    ધૈર્ય, પવિત્રતા, અને બુદ્ધિ ક્ષમતાનો સૂચક આ રંગ દીકરીઓ ની સીલ – ચારિત્ર્યને સહાય તેજસ્વીતા અને પવિત્રતા તરફ દોરી જાય છે. જેનો અનંત ધૈર્ય , સૂઝ બુઝ અને બુદ્ધિ શક્તિ ના સમન્વયથી જીવનના દરેક ક્ષણમાં યશ મેળવી શકે.
  • બ્લુ હાઉસ
    પરમાત્માના પ્રતીક સમો આર વિશાળતાનો અનંતતા અને ગંભીરતા સાથે પ્રેરણા, પ્રોત્સાહક અને કર્તવ્ય નિષ્ઠા દ્વારા તેના જીવનને ચારે દિશાઓને સફળતાના શિખરો સર કરવા મનોબળ પૂરું પાડે છે

આમ પ્રેમ, દયા, માયા, કરુણા, વ્યાજ અને અહીં શાહ તેમજ સાદગીના સાત ગુણો અનંત બ્રહ્માંડમાં પોતાની વિજય પતાકા સમગ્ર બ્રહ્માંડમા ફરકાવવા તેને વચન અને કર્મથી ઉચ્ચ આદર્શોનું જીવન ઘડતર કરવા પ્રીત કરે છે અને તે માટેના સ્પષ્ટ વિચારો રૂપી બીજું પણ તેમાં પ્રત્યારોપણ કરે છે જેથી આપણે દીકરીઓ અત્ર-તત્ર-સર્વત્ર માં ભારતી રહી તન-મન અને આપણી વિશ્વભારતી ની પતાકા શાન અને માન થી ફરકાવી શકે